GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે જેમાં... આયોડિન અને સોડિયમ ઉમેરેલું હોય લોહતત્ત્વ અને આયોડિન ઉમેરેલું હોય લોહતત્ત્વ અને કેલ્શિયમ ઉમેરેલું હોય અહીં દશવિલમાંથી એક પણ નહીં આયોડિન અને સોડિયમ ઉમેરેલું હોય લોહતત્ત્વ અને આયોડિન ઉમેરેલું હોય લોહતત્ત્વ અને કેલ્શિયમ ઉમેરેલું હોય અહીં દશવિલમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ? કાકી/મામી નણંદ/ભાભી પુત્રી/ભત્રીજી બહેન/ફઈબા કાકી/મામી નણંદ/ભાભી પુત્રી/ભત્રીજી બહેન/ફઈબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને સ્વરોજગાર દ્વારા આર્થિક રીતે પગભર થવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો મારફતે ઘરદીવડા યોજના નીચે બેંકોને ___ રૂપિયા સુધીની લોન માટે ભલામણ કરવામાં આવે છે. 50,000 1,25,000 1,00,000 75,000 50,000 1,25,000 1,00,000 75,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) અલંકાર ઓળખાવો : વિરહિણીના આંસુ જેવો મહુડો ! ઉપમા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. 1. 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ. 2. 6 થી 9 મહિનાના તમામ બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો. 3. 9 થી 36 મહિનાના ઓછુ વજન ધરાવતા બાળકોની માતાઓ. માત્ર 1 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય માત્ર 1 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Had I been you, I ___ there. would not have gone will go have gone would go would not have gone will go have gone would go ANSWER DOWNLOAD GUJARATI MCQ APP