GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સૂર્યમંડળનો ગ્રહ 'ગુરુ' પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે ? 600 ગણો 800 ગણો 1200 ગણો આપેલ પૈકી એક પણ નહીં 600 ગણો 800 ગણો 1200 ગણો આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ચોથા તબક્કાના તાલુકા કક્ષાએ ગોઠવેલ 'સેવા સેતુ' (ગ્રામ્ય) વ્યવસ્થા (સમિતિ)ના અધ્યક્ષ ___ છે. તાલુકા વિકાસ અધિકારી વિસ્તારના પી.આઈ/પી.એસ.આઈ. પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી વિસ્તારના પી.આઈ/પી.એસ.આઈ. પ્રાંત અધિકારી મામલતદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ she worked hard, she ___ passed. Had, could Had, could have Had, had Did, do Had, could Had, could have Had, had Did, do ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) વિટામીન 'A' નું પૂર્વગામી સ્વરૂપ કયું છે ? કાર્બન (Carbon) કેરોટીન (Carotene) કોલેસ્ટ્રોલ (Cholesterol) કેરોટોલ (Carotol) કાર્બન (Carbon) કેરોટીન (Carotene) કોલેસ્ટ્રોલ (Cholesterol) કેરોટોલ (Carotol) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ સર્વગ્રાહી યોજના, મહિલાઓ અને બાળકોનું ગેરકાયદે જાતીય શોષણ અને દેહવ્યાપાર અટકાવવા, બચાવ અને તેઓના પુનઃવસન માટે ગુજરાત સરકારશ્રી દ્વારા અમલી બનાવવામાં આવી છે. નહારી કેન્દ્ર કુંવરબાઈનું મામેરૂ ઉજ્જવલા પ્રોજેક્ટ ઉજાલા નહારી કેન્દ્ર કુંવરબાઈનું મામેરૂ ઉજ્જવલા પ્રોજેક્ટ ઉજાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમુદાયમાં આરોગ્ય અને પોષણના શિક્ષણ માટે કયા પ્રકારનું કાઉન્સેલીંગ ઉપયોગી હોય છે ? તે સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. (1) ઇન્ટરપર્સનલ (લાભાર્થી સાથે સીધુ) કાઉન્સેલીંગ (2) ગૃપ (સમૂહમાં) કાઉન્સેલીંગ (3) માસ કાઉન્સેલીંગ (ઘણા બધા વ્યક્તિઓ સાથે) માત્ર 1 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય માત્ર 1 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP