GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) એક ફોટામાં દેખાતા પુરુષને બતાવીને અંજલી કહે છે કે તે મારી બહેનના ભાઈ ના પિતાનો એક માત્ર દીકરો છે, તો તે પુરુષ અંજલીનો શું થાય ? ભાઈ (કઝીન) પિત્રાઈ ભાઈ મામા પિતા ભાઈ (કઝીન) પિત્રાઈ ભાઈ મામા પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) છંદ ઓળખાવો : આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નેહ, 'તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેહ. દોહરો વંશસ્થ અનુષ્ટુપ તોટક દોહરો વંશસ્થ અનુષ્ટુપ તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : શેરના આઠમા ભાગ જેટલું પાશેર નવટાંક તોલો રતી પાશેર નવટાંક તોલો રતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતની સર્વ પ્રથમ ખાંડની સહકારી ફેક્ટરી કઈ ? શ્રી ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. , ગણદેવી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., ચલથાણ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બારડોલી ધી મરોલી ખાંડ ઉઘોગ સહકારી મંડળી લિ., મરોલી શ્રી ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. , ગણદેવી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., ચલથાણ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બારડોલી ધી મરોલી ખાંડ ઉઘોગ સહકારી મંડળી લિ., મરોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ___ I walked faster, I ___ the train. If, catch If, caught Have, could catch Had, could have caught If, catch If, caught Have, could catch Had, could have caught ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) છંદ ઓળખાવો : હવેથી આંખોમાં સગડ મળશે કારણ વિના શિખરિણી ચોપાઈ વસંતતિલકા મનહર શિખરિણી ચોપાઈ વસંતતિલકા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP