GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) એકથી વધુ રાજ્યનું કાર્યક્ષેત્ર ધરાવતી સહકારી મંડળીને કયા પ્રકારની કો-ઓપરેટિવ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે? ઈન્ડિયન કો-ઓપરેટિવ સોસાયટી નેશનલ કો-ઓપરેટિવ સોસાયટી મલ્ટીનેશનલ કો-ઓપરેટિવ સોસાયટી મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી ઈન્ડિયન કો-ઓપરેટિવ સોસાયટી નેશનલ કો-ઓપરેટિવ સોસાયટી મલ્ટીનેશનલ કો-ઓપરેટિવ સોસાયટી મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 195માં રચાયેલ ગ્રામધિરાણ તપાસ સમિતિ કયા નામથી પ્રચલિત છે ? વૈકુંઠ મહેતા કમિટિ ગોરવાલા કમિટિ હેગડે કમિટિ આત્મારામ પટેલ કમિટિ વૈકુંઠ મહેતા કમિટિ ગોરવાલા કમિટિ હેગડે કમિટિ આત્મારામ પટેલ કમિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961માં કુલ કેટલી કલમો છે ? 170 172 165 180 170 172 165 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અલંકાર ઓળખાવો : ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું. યમક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય યમક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સંધિ જોડો : એક + અંતર એકંતર એકયંતર એકોંતર એકાંતર એકંતર એકયંતર એકોંતર એકાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) જુલાઈ-2018માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છાના પ્રતીક તરીકે કયા દેશને 200 ગાયો ભેટમાં આપી? રવાન્ડા યુગાન્ડા મોરેશિયસ દક્ષિણ આફ્રિકા રવાન્ડા યુગાન્ડા મોરેશિયસ દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP