ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
એનરોન પ્રોજેક્ટ શાના માટે છે ?

વીજળી પાવર ઉત્પાદન
નહેર યોજના
ધરતીકંપ પછી પુનઃ વસાવટ
અનાથ બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નીચેનામાંથી કયા માસમાં રવિઋતુના પાક થાય છે ?

મેથી જુલાઈ
એક પણ નહીં
જૂન થી ઓગસ્ટ
જાન્યુઆરીથી માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ઓ. પી. એ. એલ. (OPAL)પેટ્રો કેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે તે કયા સ્થળે આવેલું છે ?

હલ્દીયા
દહેજ
જામનગર
કોચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP