સામાન્ય જ્ઞાન (GK) ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ? મહાત્મા ગાંધી અબુલ કલામ આઝાદ જે. બી. કૃપલાણી સરદાર પટેલ મહાત્મા ગાંધી અબુલ કલામ આઝાદ જે. બી. કૃપલાણી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ? 1 જૂન, 2010 1 એપ્રિલ, 2010 1 જૂન, 2009 1 એપ્રિલ, 2009 1 જૂન, 2010 1 એપ્રિલ, 2010 1 જૂન, 2009 1 એપ્રિલ, 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ? કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એ.એસ.આઇ લોકરક્ષક કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એ.એસ.આઇ લોકરક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં 11મી-12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ___ કાગળ ખાસ વપરાતો હતો. સાંગનેરી સતીયા બાલાસોરી બલારપુટી સાંગનેરી સતીયા બાલાસોરી બલારપુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ? 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 21 ઓક્ટોબર, 1943 - રંગુન 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 21 ઓક્ટોબર, 1943 - રંગુન 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નમ્મા મેટ્રો તે કયા શહેરની મેટ્રો સેવા છે ? હૈદરાબાદ કોલકાતા વિશાખાપટ્ટનમ બેંગલુરુ હૈદરાબાદ કોલકાતા વિશાખાપટ્ટનમ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP