GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “કજિયાનું મોં કાળું' - કહેવતનો સાચો અર્થ કયો છે ? કજિયાથી દૂર રહેવું સારું. કજિયો કરી મો ધોવા જવું. કજિયો કરનારનું મોં કાળું થાય છે મોં કાળું કરવા કજિયો કરવા. કજિયાથી દૂર રહેવું સારું. કજિયો કરી મો ધોવા જવું. કજિયો કરનારનું મોં કાળું થાય છે મોં કાળું કરવા કજિયો કરવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? અટલ બિહારી વાજપેયી ડૉ. વિક્રમ સારાભાઈ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નહેરુ અટલ બિહારી વાજપેયી ડૉ. વિક્રમ સારાભાઈ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો :વહેંચી લેવો હા, જન જન મહી સ્નેહ નકરો ! શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી હરિગીત શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 'પાણી બતાવવું' – રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? પાણી કેવું છે તે બતાવવું તાકાતનો પરચો બતાવવો પાણીમાંની ગંદકી બતાવવી હાથ બતાવવો પાણી કેવું છે તે બતાવવું તાકાતનો પરચો બતાવવો પાણીમાંની ગંદકી બતાવવી હાથ બતાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “ક્રિભકો”' શેનું ઉત્પાદન કરે છે ? બિયારણ, ખાતર ખાતર ટ્રેક્ટર થ્રેશર બિયારણ, ખાતર ખાતર ટ્રેક્ટર થ્રેશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થવા છતાં નવિન વ્યવસ્થાપક સમિતિ ચૂંટાયેલ ન હોય તો કોની નિમણૂક કરવામાં આવે છે ? વહીવટદાર કસ્ટોડિયન સલાહકાર ફડચા અધિકારી વહીવટદાર કસ્ટોડિયન સલાહકાર ફડચા અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP