GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો.’ - આ કથન કોણે કરેલું ?

ડૉ. આંબેડકર
ગોપાલક્રિશ્ન ગોખલે
સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
"ક્રિભકો''નું આખું નામ શું છે ?

કૃષિ ભારત કો ઓપરેટિવ લિ.
કૃષક મારતી કો-ઓપરેટિવ લિ.
કૃષિકાર ભંડાર કો ઓપરેટિવ લિ.
કૃષિવિકાસ ભાવના કો ઓપરેટિવ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
'પાણી બતાવવું' – રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ?

પાણીમાંની ગંદકી બતાવવી
પાણી કેવું છે તે બતાવવું
તાકાતનો પરચો બતાવવો
હાથ બતાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP