કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓ માટે વિષેશ ઉદ્યમિતા પ્રોત્સાહન અભિયાન ‘સમર્થ’ લૉન્ચ કર્યું ? MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં ક્યા સ્થળે પ્રેરણા કેન્દ્ર શરૂ કરવાની જોગવાઈ છે ? પાલિતાણા વડનગર તારંગા સિદ્ધપુર પાલિતાણા વડનગર તારંગા સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ? મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોડર્સ બ્યૂરો (NCRB)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 50મો 37મો 25મો 31મો 50મો 37મો 25મો 31મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ (World Consumer Rights Day) ક્યારે મનાવાય છે ? 22 માર્ચ 12 માર્ચ 15 માર્ચ 19 માર્ચ 22 માર્ચ 12 માર્ચ 15 માર્ચ 19 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજયે જમીન રેકોર્ડ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવા માટે દિશાંક એપ લોન્ચ કરી ? કર્ણાટક ગોવા કેરળ તમિલનાડુ કર્ણાટક ગોવા કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP