કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો. IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ધ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર ક્યા દેશમાં આવેલું છે ? UAE જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા UAE જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં મિશન ઈન્દ્ર ધનુષ અંતર્ગત રસીકરણમાં ક્યા રાજ્યે ટોચનું સ્થાન હાંસલ કર્યું ? ગુજરાત બિહાર સિક્કિમ ઓડિશા ગુજરાત બિહાર સિક્કિમ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સની બીજી આવૃત્તિમાં કયું રાજ્ય સતત બીજા વર્ષે ટોચના સ્થાને છે ? ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2022મી બિમ્સટેક (BIMSTEC) શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? ભારત બાંગ્લાદેશ શ્રીલંકા મ્યાનમાર ભારત બાંગ્લાદેશ શ્રીલંકા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? અમદાવાદ સુરત વડોદરા ગાંધીનગર અમદાવાદ સુરત વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP