કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સુષ્મા સ્વરાજ પુરસ્કારની ઘોષણા કરી ? હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંસદીય સમિતિએ મનરેગા યોજનામાં કાર્ય કરવાના દિવસોની સંખ્યા કેટલી કરવાની ઘોષણા કરી ? 175 110 200 150 175 110 200 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પુરુષોતમ રૂપાલાએ ક્યા રાજ્યમાં 'સાગર પરિક્રમા’ની શરૂઆત કરી ? કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા દેશના મહાન ક્રિકેટર શેન વોર્ન (Shane Warne)નું નિધન થયું ? વેસ્ટ ઈન્ડિઝ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ સ્પોટર્સ પોલિસી 2022-2027 અંતર્ગત એથ્લીટો માટે ચાર નવા હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ (HPCs) સ્થાપવામાં આવશે. સ્પોટર્સ પોલિસી 2022-27ના અમલીકરણની નોડલ એજન્સી તરીકે સ્પોટર્સ ઑથોરિટી ઓફ ગુજરાત કાર્ય કરશે. ગુજરાત સરકારે રમત ગમત નીતિ 2022-2027 (Sports Policy 2022-2027) લૉન્ચ કરી છે. આપેલ તમામ સ્પોટર્સ પોલિસી 2022-2027 અંતર્ગત એથ્લીટો માટે ચાર નવા હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ (HPCs) સ્થાપવામાં આવશે. સ્પોટર્સ પોલિસી 2022-27ના અમલીકરણની નોડલ એજન્સી તરીકે સ્પોટર્સ ઑથોરિટી ઓફ ગુજરાત કાર્ય કરશે. ગુજરાત સરકારે રમત ગમત નીતિ 2022-2027 (Sports Policy 2022-2027) લૉન્ચ કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલય/વિભાગ દ્વારા 'Dare2eraD TB' પહેલ લૉન્ચ કરવામાં આવી ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય બાયો ટેકનોલોજી વિભાગ આપેલ તમામ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય બાયો ટેકનોલોજી વિભાગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP