કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને NLMCનો પ્રસ્તાવ કેન્દ્રીય બજેટ 2021-22માં મૂકવામાં આવ્યો હતો. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશન (NLMC)ની સ્થાપનાને મંજૂરી આપી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને NLMCનો પ્રસ્તાવ કેન્દ્રીય બજેટ 2021-22માં મૂકવામાં આવ્યો હતો. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશન (NLMC)ની સ્થાપનાને મંજૂરી આપી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો. આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં કર્યું હતું. ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં કર્યું હતું. ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ (World Meteorological Day) ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 28 માર્ચ 23 માર્ચ 20 માર્ચ 21 માર્ચ 28 માર્ચ 23 માર્ચ 20 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં યુદ્ધની તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સંપડાયેલા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું છે ? ઓપરેશન જય હિન્દ ઓપરેશન યુક્રેન ઓપરેશન ગંગા ઓપરેશન ગરૂડ ઓપરેશન જય હિન્દ ઓપરેશન યુક્રેન ઓપરેશન ગંગા ઓપરેશન ગરૂડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સની બીજી આવૃત્તિમાં કયું રાજ્ય સતત બીજા વર્ષે ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP