GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ‘ગુજરાતી સાહિત્ય અકાદમી' નું સામયિક નીચેનામાંથી કયું છે ? 'એતદ્' 'શબ્દ સૃષ્ટિ' 'નવનીત' 'પરબ' 'એતદ્' 'શબ્દ સૃષ્ટિ' 'નવનીત' 'પરબ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સામુદાયિક ભાગીદારી મેળવવાની પ્રત્યક્ષ પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ નથી ? મીટીંગ લેખિત માધ્યમો મેળો ગૃહ મુલાકાત મીટીંગ લેખિત માધ્યમો મેળો ગૃહ મુલાકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) જે સંદેશા વ્યવહાર હાવભાવ, ઈશારા, પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય તેને કેવો સંદેશા વ્યવહાર કહે છે ? દ્વિમાર્ગીય શાબ્દિક અશાબ્દિક એક માર્ગીય દ્વિમાર્ગીય શાબ્દિક અશાબ્દિક એક માર્ગીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) અન્નપ્રાશન દિવસનું આયોજન ક્યારે કરવામાં આવે છે ? દર માસના બીજા શુક્રવારે દર માસના ચોથા સોમવારે દર માસના ચોથા શુક્રવારે દર માસના બીજા ગુરૂવારે દર માસના બીજા શુક્રવારે દર માસના ચોથા સોમવારે દર માસના ચોથા શુક્રવારે દર માસના બીજા ગુરૂવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ‘દર્શક' ની કઇ કૃતિને ભારતીય જ્ઞાનપીઠની મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયો છે ? 'સોક્રેટીસ' 'દીપનિર્વાણ' 'કુરૂક્ષેત્ર' 'ઝેર તો પીધાં છે જાણી જાણી' 'સોક્રેટીસ' 'દીપનિર્વાણ' 'કુરૂક્ષેત્ર' 'ઝેર તો પીધાં છે જાણી જાણી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંદેશા વ્યવહારના મુખ્યત્વે કેટલા પ્રકાર છે ? બે ચાર પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP