GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ‘દર્શક' ની કઇ કૃતિને ભારતીય જ્ઞાનપીઠની મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયો છે ? 'સોક્રેટીસ' 'દીપનિર્વાણ' 'ઝેર તો પીધાં છે જાણી જાણી' 'કુરૂક્ષેત્ર' 'સોક્રેટીસ' 'દીપનિર્વાણ' 'ઝેર તો પીધાં છે જાણી જાણી' 'કુરૂક્ષેત્ર' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) નીચેનામાંથી કઈ કૃતિ ચંદ્રવદન મહેતાની નથી ? બાંધ ગઠરિયાં આગગાડી મંદાકિની ઉર્ધ્વલોક બાંધ ગઠરિયાં આગગાડી મંદાકિની ઉર્ધ્વલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંકલિત બાળ વિકાસ યોજના માટે ફાળવવામાં આવેલ દવાઓનો જથ્થો કોણ પહોંચાડે છે ? જીલ્લા આરોગ્ય અધિકારી તબીબી અધિકારી સ્ત્રી આરોગ્ય કાર્યકર સ્ત્રી આરોગ્ય કાર્યકર નિરીક્ષક જીલ્લા આરોગ્ય અધિકારી તબીબી અધિકારી સ્ત્રી આરોગ્ય કાર્યકર સ્ત્રી આરોગ્ય કાર્યકર નિરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) He is poor ___ he is honest. but and so None of these but and so None of these ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) 'હિંદ છોડો' નામથી ઓળખાતો ઠરાવ કઈ રાત્રિએ પસાર કરવામાં આવ્યો હતો ? 12 મી ઓગસ્ટ, 1942 1 લી ઓગસ્ટ, 1942 2 જી ઓગસ્ટ, 1942 8 મી ઓગસ્ટ, 1942 12 મી ઓગસ્ટ, 1942 1 લી ઓગસ્ટ, 1942 2 જી ઓગસ્ટ, 1942 8 મી ઓગસ્ટ, 1942 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) એશિયા ખંડમાં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે ? દક્ષિણ ભાગમાં મધ્ય ભાગમાં ઉત્તર ભાગમાં પશ્ચિમ ભાગમાં દક્ષિણ ભાગમાં મધ્ય ભાગમાં ઉત્તર ભાગમાં પશ્ચિમ ભાગમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP