GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) રૂઢિપ્રયોગનો અર્થ લખો. - ભાંગરો વાટવો. રહસ્ય પ્રગટ થવું બલિદાન આપવું છૂપી વાત ખુલ્લી કરવી ગેરસમજ થવી રહસ્ય પ્રગટ થવું બલિદાન આપવું છૂપી વાત ખુલ્લી કરવી ગેરસમજ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) 'હિંદ છોડો' નામથી ઓળખાતો ઠરાવ કઈ રાત્રિએ પસાર કરવામાં આવ્યો હતો ? 8 મી ઓગસ્ટ, 1942 1 લી ઓગસ્ટ, 1942 2 જી ઓગસ્ટ, 1942 12 મી ઓગસ્ટ, 1942 8 મી ઓગસ્ટ, 1942 1 લી ઓગસ્ટ, 1942 2 જી ઓગસ્ટ, 1942 12 મી ઓગસ્ટ, 1942 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) આંગણવાડી કાર્યકરને વિવિધ કાર્યોમાં નિયમિત રીતે કોષ્ણ મદદરૂપ થાય છે ? આરોગ્ય કાર્યકર મુખ્ય સેવિકા ગ્રામ સેવક મદદનીશ આરોગ્ય કાર્યકર મુખ્ય સેવિકા ગ્રામ સેવક મદદનીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) This is ___ house. mine my yours hers mine my yours hers ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) વાક્યો, વાક્યખંડો અને પદોને જોડવાનું કામ કરનાર પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે ? અનુગ ક્રિયાપદ સંયોજકો પ્રત્યય અનુગ ક્રિયાપદ સંયોજકો પ્રત્યય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) વિરૂદ્ધાર્થી શબ્દ જણાવો. – વિસ્તૃત લંબાણ પૂર્વક અંશ સંક્ષિપ્ત વધારે લંબાણ પૂર્વક અંશ સંક્ષિપ્ત વધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP