GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કોણ કરે છે ? સી.ડી.પી.ઓ. સ્ત્રી આરોગ્ય કાર્યકર મુખ્ય સેવિકા મદદનીશ સી.ડી.પી.ઓ. સ્ત્રી આરોગ્ય કાર્યકર મુખ્ય સેવિકા મદદનીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) એવો વિસ્તાર કે જ્યાં ઘણાં બધાં કુટુંબ/વસ્તી એક સાથે રહેતા હોય અને પોતાની રોજબરોજની જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે એકબીજા પર આધારિત હોય, જે બંને માટે લાભદાયી હોય તેને શું કહેવાય ? સમુદાય વર્ગ સમૂહ સમાજ સમુદાય વર્ગ સમૂહ સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) 'હિંદ છોડો' નામથી ઓળખાતો ઠરાવ કઈ રાત્રિએ પસાર કરવામાં આવ્યો હતો ? 2 જી ઓગસ્ટ, 1942 12 મી ઓગસ્ટ, 1942 1 લી ઓગસ્ટ, 1942 8 મી ઓગસ્ટ, 1942 2 જી ઓગસ્ટ, 1942 12 મી ઓગસ્ટ, 1942 1 લી ઓગસ્ટ, 1942 8 મી ઓગસ્ટ, 1942 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) નીચેનામાંથી શેનો ઉપયોગ દીવાસળીની બનાવટમાં થાય છે ? જિપ્સમ ફોસ્ફરસ કાર્બન ગ્રેફાઈટ જિપ્સમ ફોસ્ફરસ કાર્બન ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) કયાં આવેલું છે ? દિલ્હી કલકત્તા અમદાવાદ મુંબઈ દિલ્હી કલકત્તા અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) પૂર્ણ સ્વરાજનો ઠરાવ કયા અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો હતો ? સુરત લાહોર હરિપુરા પૂના સુરત લાહોર હરિપુરા પૂના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP