GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગામની દાયણોને તાલીમની વ્યવસ્થા કોણ કરે છે ? નર્સ મિડવાઈફ સ્ત્રી આરોગ્ય કાર્યકર તબીબી અઘિકારી મુખ્ય સેવિકા નર્સ મિડવાઈફ સ્ત્રી આરોગ્ય કાર્યકર તબીબી અઘિકારી મુખ્ય સેવિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) રાષ્ટ્રગીત જ્યારે બેન્ડ પર વગાડવામાં આવે છે ત્યારે તેનો સમય કેટલો હોવો જોઇએ ? 42 સેકન્ડ 52 સેકન્ડ 48 સેકન્ડ 56 સેકન્ડ 42 સેકન્ડ 52 સેકન્ડ 48 સેકન્ડ 56 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સમાસનો પ્રકાર સૂચવો. – ત્રિશુળપાણિ મધ્યમપદલોપી દ્વન્દ્વ સમાસ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી દ્વન્દ્વ સમાસ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ‘દર્શક' ની કઇ કૃતિને ભારતીય જ્ઞાનપીઠની મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયો છે ? 'કુરૂક્ષેત્ર' 'દીપનિર્વાણ' 'સોક્રેટીસ' 'ઝેર તો પીધાં છે જાણી જાણી' 'કુરૂક્ષેત્ર' 'દીપનિર્વાણ' 'સોક્રેટીસ' 'ઝેર તો પીધાં છે જાણી જાણી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) “જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે....." કાવ્ય કયા કવિનું છે ? દયારામ નરસિંહ ભાલણ મીરાં દયારામ નરસિંહ ભાલણ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સૂર્ય મંડળનો સૌથી મોટો ગ્રહ કયો ? શનિ ગુરૂ પૃથ્વી યુરેનસ શનિ ગુરૂ પૃથ્વી યુરેનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP