GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 3 વર્ષ પહેલાં પાંચ સભ્યોનાં એક કુટુંબની સરેરાશ ઉંમર 17 વર્ષ હતી. કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉંમર બદલાતી નથી. તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર કેટલી હોય? 1.5 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 3 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) My uncle lives in the ___ house. (Use the proper form of 'nigh') nigher near next nearest nigher near next nearest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ ઝૂલણા સવૈયા હરિગીત દોહરો ઝૂલણા સવૈયા હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જે શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4336 4236 4306 5336 4336 4236 4306 5336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સંધિ છોડો. ખિન્ન ખિદ્ + ન ખિન્ + ન ખિદ + ન્ ખિદ + ન ખિદ્ + ન ખિન્ + ન ખિદ + ન્ ખિદ + ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ? આપેલ તમામ તોલમાપ-દ્વંદ્વ પ્રત્યેક-અવ્યવીભાવ વરદાન-કર્મધારય આપેલ તમામ તોલમાપ-દ્વંદ્વ પ્રત્યેક-અવ્યવીભાવ વરદાન-કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP