GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ? 52 42 32 62 52 42 32 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાતમાં વટહુકમ દ્વારા પંચાયતધારાનો અમલ ક્યા વર્ષથી કરવામાં આવ્યો ? 1952 1948 1949 1959 1952 1948 1949 1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 P, Q, R અને S તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક 6, 8, 14 અને 16 છે, તો આ પૈકી કયું તત્વ અર્ધધાતુ તત્વ છે ? S R P Q S R P Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કેવડિયા ખાતે કયા કાર્યક્રમમાં હાજરી આપી હતી ? ઓલ ઈન્ડિયા ગ્લોબલ વોર્મિંગ કોન્ફરન્સ ડીબેટ ઓલ ઈન્ડિયા સોલર એનર્જી કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા કંબાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા ડી.જી.પી. કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા ગ્લોબલ વોર્મિંગ કોન્ફરન્સ ડીબેટ ઓલ ઈન્ડિયા સોલર એનર્જી કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા કંબાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા ડી.જી.પી. કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Rama is ___ than prudent. more brave the bravest the most brave braver more brave the bravest the most brave braver ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સમાનાર્થી શબ્દ જણાવો. : ‘કોઢાર’ ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ અનાજ ભરવાનો ઓરડો ઢોરને બાંધવાની જગા મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ અનાજ ભરવાનો ઓરડો ઢોરને બાંધવાની જગા મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP