સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) શ્રેણી પૂર્ણ કરો.3, 7, 13, 21, ___ 40 25 31 36 40 25 31 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તા. 1 એપ્રિલ, 1981 પહેલા વારસામાં કે ભેટમાં મળેલ બોનસ શેર વેચવાથી થતાં કરપાત્ર મૂડી નફાની ગણતરી માટે ___ ચોખ્ખી વેચાણ કિંમતમાંથી બાદ મળશે. શૂન્ય 1 એપ્રિલના રોજની વ્યાજબી કિંમતની સુધારેલી કિંમત મૂળ માલિકની ખરીદ કિંમત 1 એપ્રિલના રોજની વાજબી કિંમત શૂન્ય 1 એપ્રિલના રોજની વ્યાજબી કિંમતની સુધારેલી કિંમત મૂળ માલિકની ખરીદ કિંમત 1 એપ્રિલના રોજની વાજબી કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. પગ ભાંગી પડવા શ્રમ કરતા થાકી જવું ફેક્ચર થવું હિંમત ખૂટી જવી ગળગળા થઈ જવું શ્રમ કરતા થાકી જવું ફેક્ચર થવું હિંમત ખૂટી જવી ગળગળા થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ? 1935 1943 1949 1947 1935 1943 1949 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત સરકાર દ્વારા સાયબર ટ્રેઝરીના માધ્યમથી નીચેના પૈકી કઈ સેવા આપવામાં આવે છે ?1. પેન્શન ચૂકવણી2. બિલોની ચૂકવણી3. વેટના તેમજ અન્ય આવકોના ચલણ ઓન લાઈન સ્વીકારવા4. NPSના હિસાબો તૈયાર કરવા. આપેલ પૈકી એક પણ નહીં 1 અને 2 3 4 આપેલ પૈકી એક પણ નહીં 1 અને 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) શાળા બહારની અને કદીએ શાળાએ ન ગયેલી ડ્રોપ આઉટ કન્યાઓ માટે નિવાસી શાળા વ્યવસ્થાને કયા નામથી ઓળખવામાં આવે છે ? કસ્તુરબા ગાંધી નિવાસી શાળા બાલિકા વિદ્યાલય કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કસ્તુરબા ગાંધી નિવાસી બાલિકા સંકુલ કસ્તુરબા ગાંધી વિદ્યા સંકુલ કસ્તુરબા ગાંધી નિવાસી શાળા બાલિકા વિદ્યાલય કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કસ્તુરબા ગાંધી નિવાસી બાલિકા સંકુલ કસ્તુરબા ગાંધી વિદ્યા સંકુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP