Talati Practice MCQ Part - 5
25 જાન્યુઆરી, 2018ના ભારત-આસિયાન સંમેલનનું આયોજન ક્યા થયું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
દિલ્લી
અમદાવાદ
મુંબઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ સંઘયાદીમાં કરવામાં આવ્યો છે ?

ખેતીવાડી
જંગલ
રેલવે
આરોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મધ્ય ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?

ગુજરાતની પડખાઉ જમીન
ગુજરાતના ભાઠાની જમીન
ગુજરાતના ક્યારાની જમીન
ગુજરાતના બગીચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP