સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સીરીઝમાં લાલ લાઈટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઈટ દર 9 સેકન્ડ પછી અને પીળી લાઈટ દર 15 સેકન્ડ પછી ઝળકે છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય લાઈટ એક સાથે ઝળકશે ? 45 સેકન્ડ 27 સેકન્ડ 39 સેકન્ડ 30 સેકન્ડ 45 સેકન્ડ 27 સેકન્ડ 39 સેકન્ડ 30 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ³√x¹² × ²√x⁶ = ___ x¹⁸ x⁵ x⁹ x⁷ x¹⁸ x⁵ x⁹ x⁷ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 177 થી 307 વચ્ચે એવી કેટલી સંખ્યા છે જે 17 વડે નિશેષ ભાગી શકાય ? 9 6 7 8 9 6 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √2, ³√3, ⁴√4 માં સૌથી મોટી સંખ્યા કઈ ? ³√3 √2 ⁴√4 બધા જ સ૨ખાં છે ³√3 √2 ⁴√4 બધા જ સ૨ખાં છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24 ના અવયવોની સરાસરી શોધો. 9 7.5 12 8 9 7.5 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યાઓ લ.સા.અ. 100 અને ગુ.સા.અ. 1 છે ? 10, 10 4, 25 20, 5 50, 2 10, 10 4, 25 20, 5 50, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP