ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની ફાળવણી માટે વિષયોની ફાળવણી અંગેની 3 યાદી દર્શાવાઈ છે ? પરિશિષ્ટ - 7 પરિશિષ્ટ - 4 પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 5 પરિશિષ્ટ - 7 પરિશિષ્ટ - 4 પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગાલેન્ડ કયા વર્ષે અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1964 ઈ.સ.1961 ઈ.સ.1962 ઈ.સ.1963 ઈ.સ.1964 ઈ.સ.1961 ઈ.સ.1962 ઈ.સ.1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજયપાલ (ગવર્નર) બીજો કોઈ લાભદાયક હોદો ધરાવી શકશે નહીં." એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 158(2) 157(7) 156(1) 158(5) 158(2) 157(7) 156(1) 158(5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ? ઓડિશા કર્ણાટક કેરળ મધ્ય પ્રદેશ ઓડિશા કર્ણાટક કેરળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં" આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 122 120 124 123 122 120 124 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP