GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક વ્યક્તિ રૂા. 30000 ચક્રવૃધ્ધિ વ્યાજે 2 વર્ષ માટે મૂકે છે. જો વ્યાજ તરીકે તેને રૂા. 4347 મળે તો વ્યાજનો દર કેટલો હશે ? 7% 7.5% 5% આપેલ પૈકી કોઈ નહીં 7% 7.5% 5% આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કોંગ્રેસના લખનૌ સત્ર બાદ મવાળવાદી નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી અને ___ ના નામે નવા પક્ષની સ્થાપના કરી. Indian Liberal Federational અથવા Liberal Party National Party Congress Socialist Party આપેલ પૈકી કોઈ નહીં Indian Liberal Federational અથવા Liberal Party National Party Congress Socialist Party આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા પરિબળો એ ચલણ સંકટનું જોખમ ઘટાડવામાં મદદ કરનારા છે ?1. IT ક્ષેત્રમાં ભારતની વિદેશી ચલણ કમાણી2. સરકારી ખર્ચમાં વૃદ્ધિ3. વિદેશમાં વસવાટ કરતાં ભારતીયો તરફથી પ્રેષિત રકમ (remittances)નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રૂદ્રદામન પહેલાના જૂનાગઢના શિલાલેખ અનુસાર નીચેના પૈકી કોણ એ ચંદ્રગુપ્ત મૌર્યનો brother-in-law હતો ? પુરૂ ગુપ્ત રાધા ગુપ્ત પુષ્ય ગુપ્ત વૈન્ય ગુપ્ત પુરૂ ગુપ્ત રાધા ગુપ્ત પુષ્ય ગુપ્ત વૈન્ય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દર્શનશાસ્ત્રનો નીચેના પૈકીનો કયો સંપ્રદાય એવો વિચાર ધરાવે છે કે જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મેળવી શકાય છે ? ન્યાય સંપ્રદાય વૈશેષિક સંપ્રદાય સાંખ્ય સંપ્રદાય મીમાંસ સંપ્રદાય ન્યાય સંપ્રદાય વૈશેષિક સંપ્રદાય સાંખ્ય સંપ્રદાય મીમાંસ સંપ્રદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સૂર્યને આકાશગંગા (galaxy) ના કેન્દ્ર ફરતો પરિભ્રમણ કરતા લાગતા સમયગાળાને ___ કહેવાય છે. બ્રહ્માંડીય વર્ષ પાર્સી પ્રકાશ વર્ષ ખગોળીય વર્ષ બ્રહ્માંડીય વર્ષ પાર્સી પ્રકાશ વર્ષ ખગોળીય વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP