કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સેન્ટિનેલ ઉપગ્રહ' સંદર્ભે ખોટું વિધાન જણાવો ? તેનું લોન્ચિંગ 'મિશન જેસન કન્ટિન્યુટી ઓફ સર્વિસ' નો એક ભાગ હતું. આ ઉપગ્રહનું નામ સમુદ્ર વિજ્ઞાની 'માઇકલ ફ્રીલિચ' ના નામ પર રાખવામાં આવ્યું હતું. એક પણ નહીં ભારતના 'ઓશન સેટ' અને 'કાર્ટોસેટ' સેન્ટિનેલ ઉપગ્રહને મળતા આવતાં હેતુઓ સાથે જોડાયેલ છે. તેનું લોન્ચિંગ 'મિશન જેસન કન્ટિન્યુટી ઓફ સર્વિસ' નો એક ભાગ હતું. આ ઉપગ્રહનું નામ સમુદ્ર વિજ્ઞાની 'માઇકલ ફ્રીલિચ' ના નામ પર રાખવામાં આવ્યું હતું. એક પણ નહીં ભારતના 'ઓશન સેટ' અને 'કાર્ટોસેટ' સેન્ટિનેલ ઉપગ્રહને મળતા આવતાં હેતુઓ સાથે જોડાયેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હોર્નબિલ ફેસ્ટિવલ એ કયા રાજ્યનો સાંસ્કૃતિક તહેવાર છે ? ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ આસામ ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ? સુશ્રી રેણુકા દેવી સુશ્રી રમીલા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રાબડી દેવી સુશ્રી રેણુકા દેવી સુશ્રી રમીલા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રાબડી દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય ચુંટણી આયોગ (ECI) એ અભિનેતા સોનુ સૂદ ને કયા રાજ્યના સ્ટેટ આઈકોન તરીકે પસંદ કર્યો ? બિહાર પંજાબ હરિયાણા ગોવા બિહાર પંજાબ હરિયાણા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી ? ઓલ્ગા તોકાઝૅક પીટર હેન્ડકે કાઝુઓ ઈશિગુરો લુઈસ ગ્લુક ઓલ્ગા તોકાઝૅક પીટર હેન્ડકે કાઝુઓ ઈશિગુરો લુઈસ ગ્લુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP