કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાઈ-અહોમ નામના વંશીય જૂથના સંદર્ભમાં 'બાન- મોંગ' શબ્દ શેનું સૂચન કરે છે ? સામાજિક વ્યવસ્થા પરંપરાગત ખેતી પરંપરાગત વ્યવસાય વૈવાહિક વિધિ સામાજિક વ્યવસ્થા પરંપરાગત ખેતી પરંપરાગત વ્યવસાય વૈવાહિક વિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અમેરિકાના ઉપપ્રમુખ બનેલા કમલા હેરિસ કેટલામાં અશ્વેત મહિલા ઉપપ્રમુખ છે ? પાંચમાં બીજા ત્રીજા પ્રથમ પાંચમાં બીજા ત્રીજા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકો વર્ષમાં કેટલી વાર મળવી જોઈએ ? ઓછામાં ઓછી 6 વખત ઓછામાં ઓછી 3 વખત ઓછામાં ઓછી 4 વખત ઓછામાં ઓછી 2 વખત ઓછામાં ઓછી 6 વખત ઓછામાં ઓછી 3 વખત ઓછામાં ઓછી 4 વખત ઓછામાં ઓછી 2 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માધવ ભંડારી દ્વારા લખાયેલ પુસ્તક 'અયોધ્યા' તાજેતરમાં કોણે બહાર પાડ્યું છે ? યોગી આદિત્યનાથ આમાંથી કોઈ નહિ દેવેન્દ્ર ફડણવીસ રાજનાથસિંહ યોગી આદિત્યનાથ આમાંથી કોઈ નહિ દેવેન્દ્ર ફડણવીસ રાજનાથસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં 'બાળ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 નવેમ્બર 18 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કેટલા ટકા વ્યાજે ફેસ્ટીવલ એડવાન્સ તરીકે રૂ. 10,000 આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ? બે ટકા વગર વ્યાજે ચાર ટકા છ ટકા બે ટકા વગર વ્યાજે ચાર ટકા છ ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP