કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? તાજેતરમાં 59મા રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહની ઉજવણી થઈ. એક પણ નહીં ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોસિએશનનું મુખ્યમથક મુંબઇમાં આવેલું છે. નવેમ્બરના ત્રીજા અઠવાડિયા દરમિયાન દર વર્ષે રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં 59મા રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહની ઉજવણી થઈ. એક પણ નહીં ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોસિએશનનું મુખ્યમથક મુંબઇમાં આવેલું છે. નવેમ્બરના ત્રીજા અઠવાડિયા દરમિયાન દર વર્ષે રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (NIIF) દ્વારા નીચેના પૈકી કયા ફંડનું સંચાલન કરવામાં આવતું નથી ? ફંડ ઓફ ફંડ્સ સ્ટ્રેટેજીક ફંડ માસ્ટર ફંડ કેપીટલ ફંડ ફંડ ઓફ ફંડ્સ સ્ટ્રેટેજીક ફંડ માસ્ટર ફંડ કેપીટલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં UAEના શારજાહ ખાતે ભારતની કેટલામી 'વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020' નું આયોજન થયું હતું ? બીજી પ્રથમ ત્રીજી ચોથી બીજી પ્રથમ ત્રીજી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડીજિબોક્સમાંથી વપરાશકર્તા દ્વારા એક વાર સ્ટોરેજ સ્પેસમાંથી ડેટા દૂર કર્યા બાદ કેટલા દિવસ સુધી તેને પાછો મેળવી શકાય છે ? 30 દિવસ 45 દિવસ 50 દિવસ 60 દિવસ 30 દિવસ 45 દિવસ 50 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતના સુર સરોવર અને લોનાર સરોવરનો ભારતની કેટલામી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ? 40મી અને 41મી 41મી અને 42મી 38મી અને 39મી 39મી અને 40મી 40મી અને 41મી 41મી અને 42મી 38મી અને 39મી 39મી અને 40મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2020 વિજેતા શ્રી રણજીતસિંહ ડિસલે કયા રાજ્યના વતની છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP