કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત રાજ્યની કઈ એપ્લિકેશનને તાજેતરમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબર મળ્યો હતો ? ઈ-ગુજકોપ ઈ-તીર્થગ્રામ ઈ-ધરા ઈ-સોફટકોન ઈ-ગુજકોપ ઈ-તીર્થગ્રામ ઈ-ધરા ઈ-સોફટકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આગામી વર્ષમાં યોજાનારી G20 શિખર સંમેલન ના યજમાન દેશ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો ૨૦૨૩ - ભારત ૨૦૨૪ - રશિયા ૨૦૨૨ - ઈન્ડોનેશિયા ૨૦૨૧ - ઇટાલી ૨૦૨૩ - ભારત ૨૦૨૪ - રશિયા ૨૦૨૨ - ઈન્ડોનેશિયા ૨૦૨૧ - ઇટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચીન નેપાળે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી જાહેર કરી? 8886.43 મીટર 8848.43 મીટર 8848.86 મીટર 8847.86 મીટર 8886.43 મીટર 8848.43 મીટર 8848.86 મીટર 8847.86 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 27 ઓક્ટોબર થી 2 નવેમ્બર, 2020 દરમિયાન મનાવાયેલા સતર્કતા જાગૃતિ સપ્તાહની થીમ શું હતી ? એક ભારત - સતર્ક ભારત સતર્ક ભારત - સ્વસ્થ ભારત સતર્ક ભારત - સુરક્ષિત ભારત સતર્ક ભારત - સમૃદ્ધ ભારત એક ભારત - સતર્ક ભારત સતર્ક ભારત - સ્વસ્થ ભારત સતર્ક ભારત - સુરક્ષિત ભારત સતર્ક ભારત - સમૃદ્ધ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રેડિટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ગ્રેગ બારકલે શશાંક મનોહર સ્ટીફન ફ્લેમિંગ ઇમરાન ખ્વાજા ગ્રેગ બારકલે શશાંક મનોહર સ્ટીફન ફ્લેમિંગ ઇમરાન ખ્વાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP