કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે 'ન્યુક્લિયર સિદ્ધાંત' ક્યાં વર્ષમાં અપનાવ્યો હતો ? 2005 2004 2002 2003 2005 2004 2002 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI)નો નવો લોગો લૉન્ચ કરવામાં આવ્યો. આ SAIની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1978 વર્ષ 1980 વર્ષ 1982 વર્ષ 1984 વર્ષ 1978 વર્ષ 1980 વર્ષ 1982 વર્ષ 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા મંત્રાલય 'સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ' શરૂ કરી ? જળ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પુથ્વી વિજ્ઞાન મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પુથ્વી વિજ્ઞાન મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બિહારની કેટલામી વિધાનસભા માટે સામાન્ય ચૂંટણીનું આયોજન થયું હતું ? 18મી 16મી 19મી 17મી 18મી 16મી 19મી 17મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હરિયાણામાં આયોજિત થનારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2021માં નીચેનામાંથી કઈ રમત/ રમતોનો સમાવેશ કરવાની મંજૂરી આપવામાં આવી ? 1. ગતકા 2. કલારિયપટ્ટુ 3. મલ્લખંભ 4. થાંગ-તા માત્ર 1,3,4 માત્ર 1,2,3 માત્ર 2,3,4 આપેલ તમામ માત્ર 1,3,4 માત્ર 1,2,3 માત્ર 2,3,4 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા શહેરમાં કોરોના સંક્રમણને રોકવા માટે એક અનોખી પહેલ 'પ્લાસ્ટિક લાઓ, માસ્ક લે જાઓ' શરૂ કરવામાં આવી ? કોલકાતા હૈદરાબાદ દેહરાદૂન ચેન્નાઈ કોલકાતા હૈદરાબાદ દેહરાદૂન ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP