કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં 'હર ઘર નલ યોજના' શરૂ કરી ? ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રોબોટ દ્વારા ગટર મેનહોલ સફાઇનો પ્રારંભ ગુજરાતમાં કયાં શહેરથી થયો હતો ? સુરત ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દિલ્હી સરકારે પ્રદૂષણની ફરિયાદોના નિવારણ માટે કઈ એપ્લિકેશન શરૂ કરી ? હરિયાળી દિલ્હી પોલ્યુશન ફ્રી દિલ્હી ગ્રીન દિલ્હી ક્લીન દિલ્હી હરિયાળી દિલ્હી પોલ્યુશન ફ્રી દિલ્હી ગ્રીન દિલ્હી ક્લીન દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ પર તાજેતરમાં ઉદ્યોગો અને વિક્રેતાઓ માટે RTGS સેવા 24/7 રજૂ કરવામાં આવી છે ? ભીમ ફોન પે Paytm ગૂગલ પે ભીમ ફોન પે Paytm ગૂગલ પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની પ્રથમ અદ્યતન હાઇપરસોનિક વિન્ડ ટનલ ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન ક્યાં થયું હતું ? હૈદરાબાદ દિલ્હી ગુરુગ્રામ આમાંથી કોઈ નહિ હૈદરાબાદ દિલ્હી ગુરુગ્રામ આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP