કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો ? 26 નવેમ્બર 1950 26 નવેમ્બર 1951 26 નવેમ્બર 1949 26 નવેમ્બર 1948 26 નવેમ્બર 1950 26 નવેમ્બર 1951 26 નવેમ્બર 1949 26 નવેમ્બર 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'થેરૂકુથુ' એ કયા રાજ્યનું લોકનૃત્ય છે ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઇન્ટરનેશનલ મેન્સ ડે' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 નવેમ્બર 20 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 20 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલી INS વાગીર કયા ક્લાસની સબમરીન છે ? રાજપૂત ખંડેરી કરંજ કલવરી રાજપૂત ખંડેરી કરંજ કલવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં COVID-19 મહામારીને ધ્યાનમાં રાખી કયા રાજ્યમાં ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ? કેરળ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા શહેરમાં તાજેતરમાં બે ટ્રાઈબ્સ ઈન્ડીયા શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ? કોલકાતા ગ્વાલિયર અને કોલકાતા બંને ગ્વાલિયર આમાંથી કોઈ નહિ કોલકાતા ગ્વાલિયર અને કોલકાતા બંને ગ્વાલિયર આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP