સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વની કઇ મહિલા લોખંડી મહિલા ગણાય છે ?

એલીઝાબેથ ટેલર
મેરી આંતવા
જ્હોન ઓફ આર્ક
માર્ગોરેટ થેચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

અભિષેક બચ્ચન
અમિતાભ બચ્ચન
બાબા રામદેવ
સલમાન ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP