કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? ઈમ્ફાલ કોલકાતા રાંચી ચેન્નાઈ ઈમ્ફાલ કોલકાતા રાંચી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં કયા સ્થળે નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની જોગવાઈ છે ? બોટાદ જામ ખંભાળીયા વેરાવળ આપેલ તમામ બોટાદ જામ ખંભાળીયા વેરાવળ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતનો પ્રથમ 50 KWનો ગ્રીન હાઇડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા શરૂ કરાયો ? વિશાખાપટ્ટનમ અમદાવાદ ઈન્દોર કોચી વિશાખાપટ્ટનમ અમદાવાદ ઈન્દોર કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં યુવિકા (YUVIKA) ભારતના અંતરિક્ષ વિભાગ દ્વારા નાણાં પોષિત વાર્ષિક અંતરિક્ષ શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ છે. YUVIKAનું પૂરું નામ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં યુવિકા (YUVIKA) ભારતના અંતરિક્ષ વિભાગ દ્વારા નાણાં પોષિત વાર્ષિક અંતરિક્ષ શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ છે. YUVIKAનું પૂરું નામ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ સ્વિસ ઓપન 2022નો ખિતાબ જીત્યો ? પી.વી.સિંધુ સાઈના નહેવાલ અમીતા સિંઘ જવાલા ગુટ્ટા પી.વી.સિંધુ સાઈના નહેવાલ અમીતા સિંઘ જવાલા ગુટ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પુરુષોતમ રૂપાલાએ ક્યા રાજ્યમાં 'સાગર પરિક્રમા’ની શરૂઆત કરી ? મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP