Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈ. સ. 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો ?

થોમસ રોબર્ટ માલ્થસ
ફ્રાંક લોરીમેર
જ્હોન ગ્રાઉન્ટ
વિલિયમ પેટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ક્રીમીનલ પ્રોસીજર કોડ-1973 મુજબ જામીન લાયક ગુનાઓમાં

પોલીસ રિમાન્ડની માંગણી કરી શકે
તહોમતદારે જામીન આપવાની આવશ્યક્તા હોતી નથી
તહોમતદારની ધરપકડ પોલીસ કરી શકે નહી
તહોમતદારે જામીન રજૂ કર્યેથી તેને મુક્ત કરવો પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતના ચાર જિલ્લા કે જે અન્ય સાત જિલ્લા સાથે સરહદ ધરાવે છે તે બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?

બોટાદ, પંચમહાલ, રાજ્કોટ, કચ્છ
ખેડા, અમદાવાદ, સુરેંદ્રનગર, રાજકોટ
ભાવનગર, જુનાગઢ, સુરેંદ્રનગર, રાજકોટ
રાજકોટ, સુરેંદ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP