Gujarat Police Constable Practice MCQ Part - 4
ગેરકાયદેસર કેદ કેવા પ્રકારનો ગુનો છે ?

આપેલ તમામ
ગંભીર પ્રકારનો ગુનો છે.
બિનજામીન પાત્ર ગુનો છે.
હળવા પ્રકારનો ગુનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સમવાયીતંત્રનો વિચાર ક્યાંથી લેવાયેલ છે ?

ભારત સરકાર અધિનિયમ 1935
આયર્લેન્ડ
કેનેડા
જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP