Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતમાં નાળિયેરનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ? ભાવનગર જૂનાગઢ જામનગર બોટાદ ભાવનગર જૂનાગઢ જામનગર બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ? માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઈલાજાનો અધિકાર માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઈલાજાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘માધવ ક્યાય નથી'-આ નવલકથાના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે ક.મા.મુનશી રા.વિ.પાઠક રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે ક.મા.મુનશી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સૃષ્ટિક્રમ વિરૂધ્ધનો ગુનો IPC-1860 ની કઈ કલમનાં આધારે બને છે ? 511 477 277 377 511 477 277 377 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગેરકાયદેસર મંડળી એટલે કાયદા વિરૂધ્ધ હેતુ માટે પાંચ કે તેથી વધારે વ્યકિતઓનો સમૂહ. આ વિધાન ___ સત્ય છે અસત્ય છે અર્ધસત્ય છે આપેલ પૈકી એક પણ નહીં સત્ય છે અસત્ય છે અર્ધસત્ય છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 304-અ 306 304 304-બ 304-અ 306 304 304-બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP