નફો અને ખોટ (Profit and Loss) અ અને બ 3:2 ના પ્રમાણમાં નફો—નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે. 6 : 4 : 5 3 : 2 : 2 9 : 6 : 10 સ૨ખા ભાગે 6 : 4 : 5 3 : 2 : 2 9 : 6 : 10 સ૨ખા ભાગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.160 ની મૂળ કિંમતની વસ્તુ કેટલામાં વેચવામાં આવે તો 20% નફો થાય ? 212 192 180 200 212 192 180 200 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100% 160 120% (?) 120/100 × 160 = 192 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 100ના વેપારમાં 6% નફો થાય તો રૂ. 400ના વેપારમાં કેટલા ટકા નફો થાય ? 24% 6% 12% 40% 24% 6% 12% 40% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કોઈ પણ કિંમત વખતે ટકા સરખા જ રહે છે.
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીને 25% વળતર આપવા છતાં 25% નફો થાય છે. જો વેપા૨ીની પડતર કિંમત રૂ. 540/- હોય, તો છાપેલી કિંમત શોધો. 750 675 900 1,080 750 675 900 1,080 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 160 માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂા. 112માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 52 નારંગી 90 નારંગી 21 નારંગી 15 નારંગી 52 નારંગી 90 નારંગી 21 નારંગી 15 નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂ. ___ છાપેલી કિંમત હોય. 5 10 50 20 5 10 50 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP