ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કલમ - 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? રાષ્ટ્રપતિને સંસદને સર્વોચ્ચ ન્યાયાલયને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને સંસદને સર્વોચ્ચ ન્યાયાલયને વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ ફાતમા બીબી ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ ફાતમા બીબી ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે ? 87મા 85મા 88મા 89મા 87મા 85મા 88મા 89મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? બિલ માન્ય થયું કહેવાય કાયદો કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય બિલ માન્ય થયું કહેવાય કાયદો કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે ? એક માસ છ સપ્તાહ છ માસ પંદર દિવસ એક માસ છ સપ્તાહ છ માસ પંદર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ? રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં મૂળભૂત અધિકારોમાં આમુખમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં મૂળભૂત અધિકારોમાં આમુખમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP