સામાન્ય વિજ્ઞાન (General Science) સ્ક્રેમજેટ એન્જિનમાં પ્રવાહી ઇંધણ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ? હિલિયમ હાઈડ્રાઈડ હિલિયમ હાઈડ્રોજન ઓક્સિજન હિલિયમ હાઈડ્રાઈડ હિલિયમ હાઈડ્રોજન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે ? 10°C 0°C 30°C 4°C 10°C 0°C 30°C 4°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન - બી-3 ___ નામે ઓળખાય છે. નાયાસીન પીરીડોકસીન રાઈબોફ્લેવીન ફોલિક એસિડ નાયાસીન પીરીડોકસીન રાઈબોફ્લેવીન ફોલિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેમને ગોઠવો. 1) શુક્ર 2) મંગળ 3) પૃથ્વી 4) બુધ 4, 1, 2, 3 1, 3, 4, 2 4, 1, 3, 2 3, 2, 4, 1 4, 1, 2, 3 1, 3, 4, 2 4, 1, 3, 2 3, 2, 4, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ISRO એટલે શું ? ઇન્ડિયન સ્ટોક રિસર્ચ ઓફિસ ઇન્ડિયન સ્ટડી રિસર્ચ ઓફિસ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્ટોક રિસર્ચ ઓફિસ ઇન્ડિયન સ્ટડી રિસર્ચ ઓફિસ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતીય અણુશક્તિ સંશોધનનું મુખ્ય કેન્દ્ર ક્યાં છે ? જદુઘોડા અલ્વાયે ટ્રોમ્બે પોખરણ જદુઘોડા અલ્વાયે ટ્રોમ્બે પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP