Talati Practice MCQ Part - 1
P, Q, R અને S ચાર ક્રમિક મહિના છે. જો P અને S માં 30 દિવસ છે તો S કયો મહિનો છે ?

સપ્ટેમ્બર
જુન
નવેમ્બર
જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'પહેલા વરસાદનો છાંટો' કોની નવલકથા છે ?

ઉમાશંકર જોષી
ચિનુ મોદી
રઘુવીર ચૌધરી
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP