સામાન્ય વિજ્ઞાન (General Science)
જાણીતા વૈજ્ઞાનિક અબ્દુલ કલામ પરથી નામકરણ થયેલ કલામ ટાપુ કયા રાજ્યમાં આવેલો છે ?

આંધ્રપ્રદેશ
કેરલ
તમિલનાડુ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માહિતીના વાહક તરીકે નીચે દર્શાવેલ પૈકી સૌથી વધુ અસરકારક કયું છે ?

કેબલ
રેડિઓવેવ્સ્
માઈક્રોવેવ્સ્
ઓપ્ટિકલ ફાઈબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ કયું છે ?

વિદ્યુત જનરેટર
વિદ્યુત મોટર
ઈલેક્ટ્રિક બેલ
ગેલ્વેનોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP