સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય દૂર સંવેદન કેન્દ્ર ભારતમાં કયા સ્થળે આવેલ છે ? દહેરાદૂન બેંગલોર અમદાવાદ ભોપાલ દહેરાદૂન બેંગલોર અમદાવાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે ? 29 દિવસ અને 12 કલાક 30 દિવસ અને 12 કલાક 40 દિવસ 60 દિવસ 29 દિવસ અને 12 કલાક 30 દિવસ અને 12 કલાક 40 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પુસ્તક અને ચાંદીનો ચમચો એક રૂમમાં પડેલ છે. ચાંદીના ચમચાને સ્પર્શ કરવાથી તે ઠંડો લાગે છે. કારણ કે તેની ભ્રામક અસર છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. તેની ભ્રામક અસર છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ? બુધ ગુરુ મંગળ શુક્ર બુધ ગુરુ મંગળ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા' માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? ડાયનેમો મીટર ગેલ્વેનોમીટર બેરોમીટર એમીટર ડાયનેમો મીટર ગેલ્વેનોમીટર બેરોમીટર એમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ઈસરો'નું વડુમથક ક્યાં શહેરમાં આવેલું છે ? શ્રીહરિકોટા અમદાવાદ બેંગલુરુ પોખરણ શ્રીહરિકોટા અમદાવાદ બેંગલુરુ પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP