Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયો ઘોષ વ્યંજન છે ? થ્ ષ્ હ્ શ્ થ્ ષ્ હ્ શ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ? ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો ? શિલાદિત્ય પાંચમો શિલાદિત્ય ચોથો શિલાદિત્ય ત્રીજો શિલાદિત્ય સાતમો શિલાદિત્ય પાંચમો શિલાદિત્ય ચોથો શિલાદિત્ય ત્રીજો શિલાદિત્ય સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભૂગોળના પિતા કોને માનવામાં આવે છે ? ગેલેલીયો જ્યોર્જ લેખેતરે જ્યોર્જ મેન્ડલ ઈટેરોસ્થેનિઝ ગેલેલીયો જ્યોર્જ લેખેતરે જ્યોર્જ મેન્ડલ ઈટેરોસ્થેનિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 બે સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ. અનુક્રમે 5 અને 60 છે. જો તેમાંની એક સંખ્યા 20 હોય, તો બીજી સંખ્યા શોધો. 15 25 20 35 15 25 20 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે ? અશોક સમુદ્રગુપ્ત વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સમુદ્રગુપ્ત વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP