Talati Practice MCQ Part - 1 ‘અઝીઝ’ કોનું તખલ્લુસ છે ? ચંદ્રકાન્ત શેઠ પિતાંબર પટેલ ધનવંત ઓઝા ધનશંકર ત્રિપાઠી ચંદ્રકાન્ત શેઠ પિતાંબર પટેલ ધનવંત ઓઝા ધનશંકર ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વિશ્વ ચકલી દિવસ પ્રતિ વર્ષ ___ ના દિવસે ઉજવાય છે. 20 માર્ચ 20 મે 20 જાન્યુઆરી 20 એપ્રિલ 20 માર્ચ 20 મે 20 જાન્યુઆરી 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 14 કારીગરોનો 10 દિવસનો પગાર 22,400 રૂ. છે તો 16 કારીગરોનો 16 દિવસનો પગાર કેટલો થાય ? 4096 40960 25600 20480 4096 40960 25600 20480 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ક્યા પ્રથમ ભારતીયે પેરા ઓલમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ? વરૂણ ભાટી રાજેન્દ્રસિંહ દેવેન્દ્ર જાજરીયા મેરીટાઈલ વરૂણ ભાટી રાજેન્દ્રસિંહ દેવેન્દ્ર જાજરીયા મેરીટાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી’ પંક્તિ નો છંદ ઓળખાવો. મનહર શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી મનહર શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ભારતીય પોલીસ સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય વન સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય વન સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP