Talati Practice MCQ Part - 1
સિતારાદેવીનો સંબંધ ___ સાથે છે.

આપેલ પૈકી એક પણ નહીં
કથ્થક નૃત્ય
મણીપુર નૃત્ય
ગરબા નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
9 વાગ્યા પછી, રાત્રે 9 અને 10 વચ્ચે એક દિવાલ ઘડીયાળનો કલાક અને મિનિટ કાંટા એક બીજાના વિરુદ્ધ દિશામાં કયા સમયે થશે ?

9 : 16 મિનિટ
9 : 15 મિનિટ
9 વાગીને 1/3 મિનિટ
9 વાગીને 16(4/11) મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP