Talati Practice MCQ Part - 1 કઠલાલ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? આણંદ નર્મદા વડોદરા ખેડા આણંદ નર્મદા વડોદરા ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક વ્યક્તિ એક મશીન 2000 રૂ. માં ખરીદે છે જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની વેચાણ કિંમત શું હશે ? 2880 2800 2400 3000 2880 2800 2400 3000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયો સમાસ એકપદપ્રધાન નથી ? કર્મધારય દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે. ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો મહેનત કરશો તો પરિક્ષામાં પાસ થશો. ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો. હું આવ્યો પણ તમે ઘરે નહોતા ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો મહેનત કરશો તો પરિક્ષામાં પાસ થશો. ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો. હું આવ્યો પણ તમે ઘરે નહોતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? નાથાલાલ દવે હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી મુકુલ ચોકસી નાથાલાલ દવે હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી મુકુલ ચોકસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Plural form of: 'index' indesis indices indexese indexis indesis indices indexese indexis ANSWER DOWNLOAD GUJARATI MCQ APP