Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

સ્નેહાધિન
પાપપુણ્ય
દેશપ્રેમ
વનવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કે.કા.શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.

કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી
કેશવરામ કાશીરામ શાસ્ત્રી
કેશવરામ કાનજીરામ શાસ્ત્રી
કેશવલાલ કાંતાપ્રસાદ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP