Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ? તોલમાપ – દ્વંદ્વ એકઢાળિયુ - દ્વિગુ પ્રત્યેક - અવયવીભાવ વરદાન - કર્મધારય તોલમાપ – દ્વંદ્વ એકઢાળિયુ - દ્વિગુ પ્રત્યેક - અવયવીભાવ વરદાન - કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિક્લ્પ શોધો. ઈમાન - પ્રમાણિક્તા ઈનામ - બક્ષિસ આગલું - આંગળું આંગલું - ઝભલું ઈમાન - પ્રમાણિક્તા ઈનામ - બક્ષિસ આગલું - આંગળું આંગલું - ઝભલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કયો રાજવંશ હુણોના આક્રમણથી અત્યંત વિચલીત થયો ? ગુપ્ત શૃંગ કુષાણ મૌર્ય ગુપ્ત શૃંગ કુષાણ મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘શમણાં’ કોની કૃતિ છે ? ત્રિભુવનદાસ લુહાર ર.વ.દેસાઈ ગૌરીશંકર જોષી કનૈયાલાલ મુનશી ત્રિભુવનદાસ લુહાર ર.વ.દેસાઈ ગૌરીશંકર જોષી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Antonym of "Conduct" Misconduct Conductness inconduct disconduct Misconduct Conductness inconduct disconduct ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતીય સાહિત્ય ક્ષેત્રેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ? મહાદેવી વર્મા આશાપુર્ણા દેવી અમૃતા પ્રીતમ મહાશ્વેતા દેવી મહાદેવી વર્મા આશાપુર્ણા દેવી અમૃતા પ્રીતમ મહાશ્વેતા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP