Talati Practice MCQ Part - 1 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– કુણા પાનની લાલ રેખાઓ પાનોત્રી પાનરગ ટશર નસપાની પાનોત્રી પાનરગ ટશર નસપાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 "નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન”નું વડું મથક ક્યાં આવેલું છે ? આણંદ મહેસાણા સુરત વડોદરા આણંદ મહેસાણા સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વિશ્વ ચકલી દિવસ પ્રતિ વર્ષ ___ ના દિવસે ઉજવાય છે. 20 માર્ચ 20 જાન્યુઆરી 20 મે 20 એપ્રિલ 20 માર્ચ 20 જાન્યુઆરી 20 મે 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક વ્યક્તિ 6 km/hrની ઝડપથી એક સ્થિર રેલગાડીને 144 સેકન્ડમાં પાર કરે છે. તે રેલગાડી 72 km/hr ની ઝડપથી એક થાંભલાને પાર કરવામાં કેટલો સમય લેશે ? 14 15 10 12 14 15 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 LMB ___ ઉપરકરણ સંબંધિત ટેકનીકલ શબ્દ છે. પ્રિન્ટર મોનિટર કી-બોર્ડ માઉસ પ્રિન્ટર મોનિટર કી-બોર્ડ માઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Ms Word માં નવું પેજ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ? Shift + Enter Ctrl + Enter F2 + Enter Alt + Enter Shift + Enter Ctrl + Enter F2 + Enter Alt + Enter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP