Talati Practice MCQ Part - 2 ‘કલાન્ત કવિ’ કોની કૃતિ છે ? મણીશંકર ભટ્ટ રમણભાઈ નીલકંઠ ઈશ્વર પેટલીકર બાલાશંકર કંથારિયા મણીશંકર ભટ્ટ રમણભાઈ નીલકંઠ ઈશ્વર પેટલીકર બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓમાં રાહુલને 11મું સ્થાન મળ્યું, તથા તે નીચેથી 47માં સ્થાન પર છે. ત્રણ વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી. એક વિધાર્થી પરીક્ષામાં અસફળ રહ્યો. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે ? 61 62 59 60 61 62 59 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ? ભીમદેવ બીજો કુમારપાળ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો કુમારપાળ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે. તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિમી. છે ? 20 km/h 18 km/h 12 km/h 15 km/h 20 km/h 18 km/h 12 km/h 15 km/h ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવો :– કામિની ખાવાને મહત્ત્વ આપે છે. વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘મકરંદ’ કોનું તખલ્લુસ છે ? રાધેશ્યામ શર્મા નાનાલાલ ભટ્ટ રમણભાઈ નીલકંઠ બંસી વર્મા રાધેશ્યામ શર્મા નાનાલાલ ભટ્ટ રમણભાઈ નીલકંઠ બંસી વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP